beatflax.pages.dev


Top brahmin caste list

          Top 10 brahmin caste...

          યુક્લિડ

          યુક્લિડ (Euclid)

          યુક્લિડ, વચ્ચે ટાલવાળા, પાટી પર કંપાસથી આકૃત્તિ બનાવતા.

          Which brahmin caste is the highest

        1. Which brahmin caste is the highest
        2. 4 types of brahmins
        3. Top 10 brahmin caste
        4. Brahmin caste category
        5. Brahmin actors in bollywood
        6. (રાફેલ્સની ‘સ્કૂલ ઓફ એથેન્સ’નું ચિત્ર)

          જન્મની વિગતઅજ્ઞાતઈ.પૂ.૪થી સદીની મધ્યમાં
          મૃત્યુઅજ્ઞાતઈ.પૂ.૩જી સદીની મધ્યમાં
          પ્રખ્યાત કાર્યયુક્લિડીયન ભૂમિતિ
          યુક્લિડીયન તત્ત્વો

          યુક્લિડ (; અંગ્રેજી : Euclid, ગ્રીક : Εὐκλείδης Eukleidēs; fl.

          ૩૦૦ ઈ.પૂ.), Euclid of Alexandria તરીકે પણ જાણીતા હતા, ગ્રીક ગણિતશાસ્ત્રી હતા, જેને ‘ભૂમિતિના પિતા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ટોલેમિના શાસનકાળ (૩૨૩-૨૮૩ ઈ.પૂ.) દરમિયાન એલેક્ઝાન્ડ્રિયામાં સક્રિય હતા. તેનું યુક્લિડીયન તત્ત્વો ગણિતના ઇતિહાસનું ખુબ જ પ્રભાવશાળીમાંનું એક યોગદાન છે, જેણે તેના પ્રકાશનકાળથી લઈને છેક ૧૯મી સદીના અંતકાળ અને ૨૦મી સદીના ઉદયકાળ સુધી ગણિત, ખાસ કરીને ભૂમિતિ શિખવા માટેના મુખ્ય પુસ્તક તરીકે સેવા આપી છે.[૧][૨][૩]

          યુક્લિડ એ ગ્રીક નામ Εὐκλείδηςની અંગ્રેજી આવૃત્તિ છે, જેનો અર્થ "સુવિજય" ("Good Glory") થાય છે.[૪]

          સંદર્ભો અને નોંધો

          [ફેરફાર કરો]

          1. ↑Ball, pp.

            50–62.